રૂહ સાથે ઈશ્ક રિટર્ન 2

(580)
  • 8.4k
  • 28
  • 4.7k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 2 પોતાની નવી હોરર સસ્પેન્સ નોવેલ માટેનો પ્લોટ તૈયાર કરવા માટે કબીર રાજગુરુ નર્મદા નદીનાં કિનારે આવેલાં શિવગઢ ગામ થી થોડે દુર આવેલ એક વુડ હાઉસ પ્રકારની જગ્યાએ આવી ચુક્યો હતો.કબીર નાં મનિષ નામનાં દોસ્તારે આ જગ્યાનાં માલિક એવાં ઠાકુર પ્રતાપસિંહ ને વાત કરી કબીર માટે અહીં રહેવાની અને જરૂરી એવી બીજી સગવડોની વ્યવસ્થા કરાવી દીધી હતી. કબીર જ્યારે એ જગ્યાએ પહોંચ્યો ત્યારે રસ્તામાં પસાર થતી રેવા નદીનો નયનરમ્ય નજારો જોઈ શાતા અનુભવી રહ્યો હતો.શિવગઢ ગામ નર્મદા નદીને કિનારે આવેલું એક નાનું એવું ગામ હતું.કબીર ને રોકાવાનું હતું એ મકાન શિવગઢથી દોઢેક કિલોમીટર દૂર