સંભવામિ યુગે યુગે ભાગ ૨૭

(64)
  • 3.4k
  • 2
  • 1.8k

સાંજે હોસ્ટેલ માં પહોંચ્યા ત્યારે ભુરીયો તેના પલંગ પર સુઈ રહ્યો હતો . જીગ્નેશે જયારે તેને ઉઠાડ્યો તો ભુરીયો ચમકી ઉઠ્યો અને ધ્રુજવા લાગ્યો અને રાડો પાડવા લાગ્યો મને મારશો નહિ હું કઈ નહિ કરું. સોમ સમજી ગયો કે ઉપરાછાપરી વાર ને લીધે ભુરીયા નું માનસિક સંતુલન હલી ગયું છે. એટલામાં સોમ નો મોબાઈલ રણક્યો. ફોન પાયલ ની મમ્મી નો હતો. તેમની વાત સાંભળીને સોમ જમીન પર બેસી ગયો . તેમણે સોમ ને હોસ્પિટલ આવવા કહ્યું . પાયલ પર પાગલપણ સવાર થઇ ગયું હતું. સોમ અવઢવ માં પડી ગયો . ભુરીયા ને આવી સ્થિતિ માં મૂકીને પાયલ પાસે દોડી જવું