ટ્વીસ્ટેડ લવ - (PART 17)

(88)
  • 4.7k
  • 5
  • 2.3k

( પાછલા part માં જોયું કે kartik આશ્રમ જતો રહે છે ત્યાં તેને mahek નામ ની છોકરી તરફ attraction થાય છે બન્ને વચ્ચે થોડીક વાતચીત થાય છે હવે આગળ ) બીજા દિવસે સવારે હું વહેલા ઉઠીને બગીચામાં બેસીને મેડિટેશન કરતો હતો. આંખો તો બંધ જ હતી ત્યારે પાછો પેલો કાલ વાળો ઝાંઝરનો અવાજ આવા લાગ્યો ધીમે ધીમે તે મારાં જ નજીક આવતો હતો અને પછી બંધ થઈ ગયો એટલે મને સમજાઈ ગયું કે Mahek મારી સામે જ બેઠેલી હોવી જોઈએ.પણ હું કાંઈ પણ બોલ્યા વિના શાંતિ થી બેસી રહ્યો આંખો બંધ કરીને. મને એમ કે હમણે Mahek બોલશે પણ તે