સપના અળવીતરાં ૯

(44)
  • 3k
  • 6
  • 1.4k

  સપના અળવીતરાં ૯પોતાના બેડ પર બેઠેલી રાગિણી સખત હાંફતી હતી. કંઇક એવું હતું જે તેને સમજાતું નહોતું. ઘણી વાર એવું થતું કે તેને કોઈ સપનું આવે, વારંવાર આવે... પણ તેને હકિકત નું રૂપ મળી જાય, પછી એ સપનું ફરી ક્યારેય નથી આવ્યું. પણ આજે... કાલે રાત્રે આવેલા સપના મુજબ ની પરિસ્થિતિ તો તેણે સીસીડી મા ટીવી પર પ્રસારિત થતી જોઈ હતી! તો પછી... ફરી એજ સપનુ... એ અસ્પષ્ટ અવાજો... અને ટીવી તો મ્યૂટ હતું... રાગિણી ને કશું સમજાતું નહોતું. મનમાં એક અજીબ બેચેની અનુભવાતી હતી. વળી, આ વાત બીજા કોઈ સાથે શેર કરવી પણ પોસિબલ નહોતી. હજુ રાતના બે જ