રાધાપ્રેમી રુક્મણી ભાગ-17

(18)
  • 3.4k
  • 2
  • 1.2k

દ્વારકાધીશ, શ્રી કૃષ્ણ, કનૈયાલાલ, નંદકિશોર, નંદનંદન, બાળકિશોર, ગોપસખા, વાસુદેવ, યદુકુળદિપક, બાલકૃષ્ણ, ગિરિરાજધરણ, મેવાડનરેશ, ડાકોર નો ઠાકોર, વૃજેશ્વર, ગોપાલ, ગોવાળ, ગૌબ્રહામણ પ્રતિપાલ,રાધા પ્રેમી, યશોદાનંદન, દેવકીનંદન, દ્રૌપદી સખા, અર્જુન સખા, પાર્થ સારથી, સુદર્શનચક્રધારી, ગિરિગોવર્ધનધારી, કાલીયદમનહારી, વૃજવાસી, બંસીધર, વ્હાલાં માધવ નાં ગૌલોકગમન પછી, કૃષ્ણાવતાર ની એમની બધી જ લીલાઓ પૃથ્વી પર થી પુરી થઈ હતી. એમનો, કાર્ય સમય ધરતી પર એકસો પચ્ચીસ વર્ષ નો હતો. જે, અહીં સમાપ્ત થયો હતો. જરા નું તીર વાગ્યા પછી, અર્જુન અનેં ગાંધારીનેં મળી એમણે, વૃજ તરફ પ્રયાણ કર્યુ, અનેં ત્યાં થી રાધાજી નેં લઈ સજોડે, ગૌલોકગમન કર્યું. આમ, રાધાપ્રેમી રુક્મણી નો આ અધ્યાય અહીં સમાપ્ત થાય છે.