હવસ :-IT CAUSE DEATH ભાગ-23

(528)
  • 8k
  • 37
  • 5.5k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 23 એસીપી અર્જુન પ્રભાતની હત્યા કોને કરી હતી એની તપાસ કરતાં કરતાં જાનકી ઠક્કર સુધી પહોંચી ગયો હતો..જાનકી અને પ્રભાતનાં અંતરંગ પળો નાં ફોટો પ્રભાતનાં ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી મેળવ્યાં બાદ અર્જુન જાનકી ની આકરી પુછપરછ કરે છે જેમાં પોતે કઈ રીતે પ્રભાતની નજીક આવી ગઈ એ વિશેની વાત કરે છે. જાનકી પ્રભાત સાથે પ્રથમ વખત પ્રેમ ક્રીડા નો આહલાદક અનુભવ માણ્યા પછી કઈ રીતે એની વધુ ને વધુ નજીક આવી પહોંચી એ જણાવતાં બોલી. "એ દિવસની પાર્ટી તો પૂર્ણ થઈ ગઈ અને પ્રભાત પોતાનાં ઘરે રવાના થઈ ગયો પણ જતાં જતાં