સજા

(96)
  • 3.6k
  • 8
  • 1.4k

અતિત મા કરેલા કર્મ ક્યારેક આગળ જઈને તેનુ ફળ ભોગવવુ જ પડે છે મિ એમ પટેલ પોતાની નવી ઓફિસ બનાવવા માટે જગ્યા શોધી હતી તે જગ્યા તેના મિત્ર ની સાથે મુલાકાત લઇરહ્યા હતા "અરે મનોજ યાર આ કોઇ સમય છે જગ્યાની મુલાકાત કરવાનો" જગ્યાને જોતા મિ પટેલ ના મિત્રએ કહ્યુ "આ જ તો સમય છે યાર પુરા દિવસ તો સમય ન મળે આપણને" મિ પટેલે સમજાવતા કહ્યુ "તારી પાસે તો સમય જ છે ને તારી જગ્યાએ તે તો તારા દિકરા ને લગાવી દિધો છે ને તારે શુ છે નિરાત હવે" તેની તરફ ખોટો ગુસ્સો કરતા કહ્યુ બંનેએ જગ્યા જોઇ મિ