કલાકો સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત નથી થતી..ફકત બંને ના હૈયા રડે છે ને આંખો બોલે છે..બંને એકબીજાનો હાથ એકદમ ફીટ પકડી ને પ્રેમ વરસાવતા રહે છે. વિશાલ-સેજલ!!?? સેજલ તરત જ,..હા વિશાલ.!! બોલ ને મારા વાલા.. સેજલ તું કયાં સુધી મારી રાહ જોઈશ!!????કયાં સુધી?? સેજલ - હા જોઈશ હું તારી રાહ... અંત સુધી જોઈશ તારી રાહ... મળશુ આપણે પણ જલદી હા હું જોઈશ એની રાહ.. રાહ તો હું જોઈશ તારી.. પણ,મળશે રાહ મને મારી???? સેજલ વિશાલ ને પોતાની લાગણી ને કવિતા રૂપે પ્રગટ કરે છે.. વિશાલ પણ કંઈ પાછળ પડે એમ નથી..એ પણ ખૂબ સરસ કવિતાઓ અને આર્ટીકલ લખે