યાર, પાટીૅ તો આપવી જ પડશે રોહને સોહમ ને કોન્ગ્રેચ્યુલેટ કરતા કહયુ. ચોક્કસ , સાંજે મળીઍ, સમીર અને મયંક ને પણ ફોન કરી દઉ છુ, મળીએ બાય. સોહમે કહ્યુસોહમ અને ઍના માતા-પિતા ખુબ ખુશ હતા, સોહમ ને અૅક નામી મલ્ટી નેશનલ કંપની મા મેનેજર ની પોસ્ટ મળી હતી. સોહમ , રજતભાઇ અને અરુણાબેન નુ ઍક માત્ર સંતાન હતો અને ભણવામા પહેલે થી જ હોનશિયાર હતો. રજતભાઇ શહેર ની પ્રખ્યાત શાળા ના પ્રિન્સિપાલ હતા. પુત્ર ની પહેલી જોબ ની સફળતા થી તેઑ ખુશ હતા. મમ્મી આજે સાંજે હું અને મારા મિત્રો બહાર જવાના છીઍ, મારી ફસ્ટૅ સેલેરી ની પાટીૅ માટે, આપણી કાર