પેહલા પેહલા પ્યાર હે!!! 6

(70)
  • 4.5k
  • 6
  • 2.3k

(આગળના ભાગ માં જોયુ કે પાયલ આકાશને એની બધી જ પરેશાનીઓ કહી દે છે.. હવે આગળ)"હેલો.. હેલ્લો... આકાશ.. તું સાંભળે છે ને?" પાયલ" હા..પાયલ..તું તો બહુ સ્ટ્રોંગ નિકળી ને..આટલું બધું થઈ ગયું..તારું નામ ખરાબ થયું સમાજ માં..અને તે હજુ સુધી કોઈને કીધું જ નહી કે તારા મન માં શું ચાલે છે.. વાહ યાર..માની ગયો તને..અને હવેથી તું કઈ ચિંતા નહીં કરતી..હું તારા સાથે  છું તું પોતાને એકલી ના સમજતી ..કઈ પણ હોય તું મને બેજીજક કૉલ કરી શકે છે..ચલ છોડ આ બધું.. એ બોલ કે હવે તે આગળ ભણવાનું શું વિચાર્યું છે?"આકાશ" હમણાં તો મે BSC microbiology ના ફોર્મ ભર્યું