પિતા નું વાત્સલ્ય

(14)
  • 3.1k
  • 1
  • 1k

        સંજના ના મનમાં અઢળક સવાલો હતા પણ જવાબ એક પણ નહીં, બે દિવસ પછી તો તેના લગ્ન હતા પણ તેનો તેને જરાય ઉત્સાહ ન હતો, લગ્ન ને બેજ દિવસ બાકી હતા અને સંજનાના ચહેરા પર ખુશીની જગ્યાએ મુંઝવણ અને હતાશા ના ભાવો ફરતા હતા.મનોમંથનમા ક્યારે તે સુઇ ગઈ તેને ખ્યાલ પણ ન રહ્યો.            સંજના એ ભણવાનું પૂરૂ કર્યું કે ઘરમાં તેના લગ્ન ની વાત ચાલી એમ પણ તે ભણવામાં હોશિયાર અને દેખાવ માં ખુબ સુંદર હતી ,સ્વભાવે પણ એકદમ સરળ બધા સાથે ઝડપથી હળીમળી જાય.          અખિલ ના ઘરે થી સામે થી માંગુ આવ્યું હતું પોતાનું