શું આવો પ્રેમ શક્ય છે?!

(40)
  • 2.4k
  • 7
  • 759

"શાર્પ 10 વાગે લવર્સ પાર્ક માં જે કોફી શોપ છે ત્યાં. સમયસર આવી જજે. બાય." માનવે ફોન મુક્યો અને ફટાફટ તૈયાર થવા લાગ્યો. 9.45 એ તે લવર્સ પાર્ક પહોંચીને બહાર માનસી ની રાહ જોવા લાગ્યો. 10 વાગ્યે માનસી આવી અને બન્ને જણા કોફી શોપ માં ગોઠવાયા. માનવ:"બોલ, શું ઓર્ડર કરું?"માનસી:"મારી ફેવરિટ કોલ્ડ કોફી."માનવ ઓર્ડર આપે છે અને બન્ને જણા વાતો માં મશગુલ થઇ જાય છે. માનવ અને માનસી ની હાલ માં જ સગાઇ થઇ હોય છે અને બન્ને જણા એકબીજા ને સમજવા માટે આમ ભેગા થયા હોય છે. એટલામાં બન્ને ની નજર કોફી શોપ ની બહાર ઉભેલા આશરે 60 વર્ષનાં દાદા-દાદી