મિલન ભાગ 1

(81)
  • 10.6k
  • 17
  • 7.9k

મમ્મી મહેરબાની કરીને મને ફોર્સ નહી કરતી. તને તો ખબર છે મને આ મેળાવડો બિલ્કુલ પસંદ નથી. પણ બેટા મામાને ઘરે આ પહેલો પ્રસંગ છે. તુ નહી આવે તો મામાને કેટલુ ખરાબ લાગે. પણ મમ્મી ત્યાં બધાં એક જ વાત કરે છે 25 વર્ષની થઈ ગઈ, મેરેજ ક્યારે કરવાની છે. મને આ બધાના જવાબ આપવાંનો હવે કંટાળો આવે છે. સારુ હું બધાને કહી દઈસ કે તને કોઈ કંઈ પણ પૂછે નહીં. દિવ્યા સરોજબેનની એકની એક દીકરી. પતિના મૃત્યુ પછી બન્ને એકબીજાને સહારે જીવતા. પરેશભાઈ પોતાની પાછળ અઢળક સંપત્તિ મૂકી ગયા હતાં. ગામમાં પણ ઘણી જમીન