ક્રેડિટ કાર્ડ

(23)
  • 3.7k
  • 3
  • 1.2k

તમને બધાને વિકટ શે‌ઠ ના જય શ્રી કૃષ્ણ.માંડીને વાત કરીએ ‌‌‌તો નિત્ય ક્રમ છાપું વાંચું છું એમાં રોજ-બરોજ ખબર આવતી હોય છે કે નીરવ મોદી એ આટલા રૂપિયાની કર્યું વિજય માલ્યાએ આટલા બધા રૂપિયા નું કરી નાખ્યું અરે એટલું જ નહીં પેપરમાં દર બીજા દિવસે ક્રેડિટ કાર્ડ ના ડિફોલ્ટરો ના નામ પણ આવતા હોય છે, આ બાબતે મારે મનમાં થોડા પ્રશ્ન છે એનો જવાબ સાંભળવાની મારે કંઈ જરૂર નથી પણ તમે પોતાની જાતને પોતાના માટે અથવા તો બીજા કોઈના માટે આ પ્રશ્નો પૂછી જોજો અને જાતે એનો સાચો જવાબ વિચારી લેજો કારણ કે ઘણી વાર એવું થતું હોય