ભેંટ

(83)
  • 3.7k
  • 10
  • 1.3k

ભેટ (ગીફ્ટ) રોજ કરતાં આજે નિમિષ થોડો વહેલો જ ઓફિસથી ઘરે આવી ગયેલો...! આજે સુમી ઘરે આવવાની હતી ! એના મનમાં કંઇ અજીબ લાગણી જનમી રહી હતી...સુમી સાત વિતાવેલા વરસોની કેટલીક યાગાર ક્ષણો એને આજે વાર વાર એની નજર સામેથી પસાર થઈ રહી હતી. લગ્ન બાદ એ જ્યારે પણ આવતી એના પતિ સાથે જ આવતી થોડીવાર રોકાતી અને રાત પડતાં તો પાછી ચાલી જતી. અહીં નિમિષના લગ્નને પણ ત્રણ વરસ પૂરાં થઈ ચૂકેલા અને એ હવે કહ્યાગરા કંથ જેવો પતિ બની ચૂકેલો એટલે એની સુમી સાથે બેસીને નિરાંતે વાતો કરવાનો વખત જ આવતો ન હતો...છતાં આજે એ, સુમી આવવાની છે એમ