મંગલ - 19

(52)
  • 4.4k
  • 3
  • 1.5k

મંગલ Chapter 19 -- મંગલનાં પ્રયાસો Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ઓગણીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે મંગલનાં પિતા વાલજી વહાણમાં ટંડેલ છે. એક સફર દરમિયાન પિતા વાલજી ટંડેલ પર આકસ્મિક આવી પડેલી આફતને લીધે મંગલ અને તેનો પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. શું તેઓ આ આફતમાંથી બહાર નીકળી શકશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ઓગણીસમું પ્રકરણ મંગલ Chapter 19 – મંગલનાં પ્રયાસો