લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 7

(67)
  • 4.5k
  • 5
  • 1.9k

કનેક્શન     "શું યાર પહેલા કહી દેવું હતું ને તો હું અહીંયા આવત જ નહીં." રિવરફ્રન્ટ ની એક સીટ પર એકલી બેઠેલ રિમા  ફોન માં જ નતાશા પર બરાડી. "ગમે ત્યારે તું આપણા પ્લાન કેન્સલ કરી ગમે તે છોકરા સાથે ડેટ નો પ્લાન બનાવી લે છે.""હા મહેરબાની તમારી કે 6 માં દશ એ તમે મને ફોન કરી ને કહો છો કે તમે નહીં આવી શકો.  આ ટીન્ડર ની તો ..." અડધું વાક્ય છોડી ગુસ્સા માં રિમા એ ફોન કટ કરી નાખ્યો. પાછળ સાબરમતી તરફ રિમા એ નજર ફેરવી ત્યારબાદ આજુબાજુ નજર ઘુમાવી. કયાંય કાંઈ રસપ્રદ જણાયું . વિકેન્ડ ન હોવા ને