યે રિશ્તા તેરા મેરા 2.19

(23)
  • 3.5k
  • 3
  • 1.4k

યે રિશ્તા તેરા મેરા 2.19 જિંદગી ઘણાય ઉતાર ચડાવથી ભરેલી હોય છે,દરેક વખતે ઢાળ આસાનીથી ચડી જવાય એવુય નથીને ન ચડી શકાય એવુય નથી કેમ કે એક બાજુ ઢાળ ચડવો પડે તો બીજી બાજુ ઉતરવાનુય આવે. આવુ જ થયુ મહેક સાથે,અવનીનો મુકેલો ચાડીયો મહેક પાછળ પીછો કરતો આવ્યો તો ખરો પણ જયદિપને મહેક વચ્ચેની વાતચીત ન સાંભળી શક્યોને એ ન સાંભળી શક્યો એટલે જ અવનીને ખબર ન પડી કે મહેકને કોઇ જોડે પ્રેમ હતો એ જ જયદિપ છે,પણ એટલી અવશ્ય ખબર પડી કે જયદિપને મહેક જોડે સરસ બને છે. *** 10,000 રુપિયા લઇને મીત મફતપરામા ગયો... મીત;ઓ સુવરકી ઓલાદો,ચલો જાયે