અંતરની અભિવ્યક્તિ ભાગ ૪

  • 4.7k
  • 1.6k

આ ભાગમાં કેટલીક ભાવનાત્મક કવિતાઓ આવરી લેવામાં આવી છે. અલગ અલગ વિષય પર મારા વિચારો ને કવિતા રૂપે અભિવ્યક્ત કર્યા છે.વિશ્વાસજીવન પ્રવાસ માં રહીશું સંગ,પરસ્પર વિશ્વાસ માં આપીએ વચન એકમેકને , નૂતન જીવનની શરૂઆત માં. સપ્તપદીના સાત ફેરા, ફરીશું લઈને હાથ- હાથમાં સહજીવન જીવીશું સુમેળભર્યું,સંકલ્પ કરી સાથમાં.આવશે અવસરો ઘણા , પરિસ્થિતિ ન હોય કાબૂમાં વિશ્વાસ રાખીને પરસ્પર , ઝઝુમી લેશું સાથમાં .આ વિશ્વાસ ની દોરી નાજુક, તૂટી શકે એકજ વાત માં,જતન કરશુ અેનું જીવનભર , રહીને એકમેકના પ્રેમમાં !ડૉ.સેજલ દેસાઈ નિજાનંદદુન્વયી વ્યવહાર ભલે હો અસ્તવ્યસ્ત વિચલિત ન થાઉં મારા માર્ગ થી ત્રસ્ત હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !મારી કવિતા નું વિશ્ચ છે જબરદસ્ત !એ થકી નિજ