કરામત કિસ્મત તારી -2

(70)
  • 3.9k
  • 2
  • 2.4k

હવે જે લોકો ના સગાં સંબંધી નો રેઈલ અકસ્માત માં કોઈ પતો નહોતો તેમના સગાઓ જેમણે નામ નોધાવ્યા હતા તેમને સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્ર કંઈ સમાચાર મળે તો ફોન કરે છે. દસ દિવસ થઈ ગયા છે આજે આ અકસ્માતના પણ વિવાન હજુ પણ ઉદાસ છે. તે સાવ એકલો થઈ ગયો છે. તેને દિલના ઉડાણ મા હજુ એક આશા છે કે તેની બહેન આસિકા હજુ જીવે છે. આ વિચારતો જ હોય છે ત્યાં પોલીસ સ્ટેશનથી ફોન આવે છે. કોઈ સામે થી ઘેરા પડછંદ અવાજ માં બોલે છે તમે નોંધાવેલી કમ્પલેઈન પ્રમાણે અહી અમને રેલવે સ્ટેશન પાસે ઘટના સ્થળ નજીક એક