અમે બેંકવાળા - 7 લંપટ

  • 4.5k
  • 1
  • 2.1k

. લંપટ હું હજુ બેંકની નોકરી કરીશ એ વિચાર પણ મને નહોતો આવ્યો એ વખતની, આશરે 1972 આસપાસની મને કહેવાયેલી વાત છે. મેં અગાઉ કહ્યું છે તેમ શાખા સ્તરે અને છેક રાષ્ટ્રીય સ્તરે યુનિયનોનું ખાસ યોગદાન રહ્યું છે. પણ મેં આગળ કહેલું તેમ કેટલાંક તત્વો ધરાર પોતાનો કક્કો ખરો કરવા કે બીજાઓ પર ધાક બેસાડવા, દાદાગીરી કરવા જ યુનિયન ચલાવતા. બિચારો જુનિયર ઓફિસર ઢીલો હોય તો ‘મેનેઝમેન્ટ નો માણહ’ કહેવાઈ જાય, એની આગળ પાછળ હેરાનગતિ થયે જ રાખે. હવે મારી નોકરી નાં અંતિમ વર્ષોમાં એ હેરાનગતિ ઉપરના લેવલે લઈ લીધેલી. ઠીક. જવાદો. આપણે આ પ્રસંગ જોઈએ. શાખામાં દેખાવો થયા. કોઈ