લવ એટ્ ફર્સ્ટ સાઈટ.... - 3

(22)
  • 2.2k
  • 20
  • 844

"આગળ આપણે જોયું કે મન ગામ નું નિરીક્ષણ કરતો હતો અને પાછળ થી ઝવેર દાદા નો આવાજ આવ્યો."બેટા મન,જા હવે નીચે જઈ ને જમી લે અને પછી થોડો આરામ કર થાકી ગયો હશ.”આટલું બોલી તેઓ ત્યાં રહેલા હીંચકા પર બેઠા.“હા દાદા .”આટલું કહી તે નીચે જવા આગળ વધ્યો.“અને હા, મન તારા પપ્પા ને પત્ર લખી જણાવી દેજે કે પહોંચી ગયો એમ.”“સારું લખી દઈશ.”આટલું કહી તે નીચે ગયો.નીચે ગયો ત્યારે તેના દાદી ગંગા બા મન માટે જમવાનું પીરસતા હતા અને મન ને જોતા તે બોલી ઉઠ્યા,“અરે મન,ચાલ બેસી જા થાળી તૈયાર છે.“હાથ ધોઈ ને આવું.”મન હાથ ધોવા માટે ગયો ત્યાં બહાર