સંધ્યા સૂરજ - પ્રકરણ - 10

(163)
  • 5.2k
  • 5
  • 2.6k

હું આરાધનાનો કિસ્સો યાદ કરવા લાગી. એક એક કડીઓનો તાગ મેળવવા લાગી. મેં છેક શરુઆતથી જ બધું યાદ કરવા માંડ્યું. એ દિવસે શનિવાર હતો. હું આરાધનાને ઘરે ગઈ હતી. હું દરવાજો ખોલવા જતી હતી, પણ હું આરાધનાને સરપ્રાઈઝ કરવા માંગતી એટલે મેં દરવાજો જરાક ખોલ્યો જેથી મારો ચહેરો અંદરની તરફ જોઈ શકે. મેં દરવાજાની તિરાડમાંથી અંદર ડોકીયું કર્યું પણ ફોયરમાં કોઈ દેખાયું નહી. કદાચ તેઓ કોઈ રૂમમાં હશે અથવા તો ઉપર હશે મેં વિચાર્યું. મને અંદાજ લગાવવાની છેકથી આદત હતી. “હેલો? આરાધના...” મેં અંદર દાખલ થઇ હળવા અવાજે આમ તેમ જોતા કહ્યું. મને મારા