રાધાપ્રેમી રુક્મણી ભાગ -14

(24)
  • 3.5k
  • 6
  • 1.5k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- પ્રિયતમ નાં ચરણ માં ઉઝરડાં જોઈ રુક્મણી થઈ છે,ચિંતાતુર! અનેં એમની, આ વ્યથા માં પણ, દ્વારિકાધીશ સ્મિત વેરવા છે આતુર!! હવે આગળ :- દ્વારકાધીશ નાં પગ માં મોટાંમોટાં લાલ ઉઝરડાં જોઈ નેં રુક્મણી એકદમ ચિંતા માં ડૂબ્યાં. અને, દ્વારિકાધીશ એમની સામેં જોઈ મંદ મંદ મુસ્કાતા જ રહ્યાં. દેવી રુક્મણી થી આ બંને સહન થયું નહીં. એમણે, દ્વારિકાધીશ નેં ગુસ્સા માં કહ્યું, એક તો, આ ઉઝરડાં ક્યાં થી પાડી લાવ્યા એ કહેતાં નથી, અનેં, મારી ચિંતા પર હસી રહ્યાં છો? સમજાતું નથી મનેં કાઈ? જલદી થી મનેં કાંઈ કહેશો ખરાં? નટખટ નંદકિશોર નેં પોતાની તકલીફ માં