મદદનો આનંદ

(585)
  • 2.8k
  • 1
  • 1.3k

   " એ લપેટ.. એ કાપ્યો છે.." જેવી બૂમો સંભળાઈ રહી હતી. ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી હતા. બજારો રંગબેરંગી પતંગો અને દોરીથી છલકાતા હતા અને ખરીદીને લઇને બજારોમાં ખૂબ ભીડ જોવા મળતી. આવનાર તહેવારને લઈને બાળકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળતો હતો પણ આ બાજું શાળાના છેલ્લા પિરિયડમા ભણી રહેલ શંભું થોડો ઉદાસ જણાઈ રહ્યો હતો. પોતાના બધા જ મિત્રો ઉત્તરાયણના પર્વની ખરીદીની વાતો કરતા પણ શંભુંએ તો કંઇ ખરીદી કરી જ નહોતી આ વાતને લઇને તેના મનમાં ગમગીની છવાઇ ગઇ હતી.                 આઠમાં ધોરણમાં ભણતો શંભું શહેરની નજીકની ચાલીમાં પોતાની મા