હું તારી યાદમાં (ભાગ-૪)

(63)
  • 4.6k
  • 8
  • 2.6k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયું કે અંશ,નીલ અને રવિ પોતાના આગળના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લે છે અને નવી શરૂઆત કરે છે. કોલેજના પહેલાજ દિવસે તે લોકોની રેગીંગ કરતા સિનિયર પર નજર પડે છે અને એની સાથે અંશનો ઝગડો થાય છે અને અંશ એને મારે છે.)હવે આગળ.......રવિ : ચાલ હવે સોરી બોલ અને અહીંથી નીકળ,