ડીગ્રી વગરના દુનિયાના સફળ અને પ્રસિદ્ધ અમીરો.....

(35)
  • 2.2k
  • 4
  • 842

મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે સ્વપ્ના જોવાની ક્ષમતા ધરાવે છે. અને જે લોકો સ્વપ્ન જોવાની હિમત રાખે છે તે લોકો પોતાના સપના સાકાર પણ કરે છે. અલબત્ત તેમાં મહેનત અને લગન જરૂરી છે. હવેની દુનિયામાં ડીગ્રી બહુજ જરૂરી છે અને ભણતર જરૂરી બન્યું છે આજકાલ તો ગરીબ માણસ હોય ,પટાવાળો કે સાધારણ પણ તેમના છોકરાઓને સારી સ્કૂલમાં મોકલે છે . ઘણl તો વળી અંગ્રેજી સ્કુલમાં બાળકો ભણાવે છે. સાવ સાધારણ લlગતા માતા પિતા એમ ઈચ્છે છે કે તેમના સંતાનો તેમના કરતા વધુ ભણે અને આગળ જાય. પરતું આજે પણ એવા લોકો છે જે એક