કોલેજ પછી - ૧

(54)
  • 4.4k
  • 19
  • 2k

hii ... વૃંદા રોજ ની જેમ ઓફીસ માં પોતાનું વર્ક કરતી હતી ત્યાં અચાનક જ એના મોબાઈલ પર કોઈક નો મેસેજ આવ્યો. એણે ફોન હાથ માં લઈ ને જોયું તો ફેસબુક માં રુદ્ર નો મેસેજ હતો. રુદ્ર અને વૃંદા બંને એ એક જ કોલેજ માંથી એન્જિનિરીંગ કર્યું હતું પણ બંને ના ડીપાર્ટમેન્ટ અલગ અલગ હતા, રુદ્ર મીકેનીકલ માં હતો અને વૃંદા કમ્પ્યુટર માં. એટલે મળવાનું ના થતું. કોલેજ ની ઇવેન્ટ વખતે ૨-૩ વાર મળ્યા હશે એ પણ ઔપચારિક મુલાકાત જ. કોલેજ પૂરી થઈ એને આજે લગભગ ૧ વર્ષ થવા આવ્યું અને આજે આટલા સમય પછી રુદ્ર નો મેસેજ જોઈ વૃંદા