દીકરી એક દિવ્યતા ભાગ 4( આગળ નાં ભાગ માં જોયું એ પ્રમાણે અનાથ આશ્રમ માં તરછોડાયેલી દીકરી વીર નો ફરીથી મિલાપ થાય છે એના પિતા મલય સાથે... પરંતુ આ વખતે પિતૃ લાગણી થોડીક જાગી છે. હવે આગળ....)બોર્ડિંગ સ્કૂલમાં ભણવા માટે ગયેલા સ્મિત અને વીર બંને અભ્યાસ માં ખુબ જ હોશિયાર છે. હંમેશા અવ્વલ નંબરે જ આવે છે. બંને સારા મિત્રો પણ બની ગયા છે . પોતાના સ્વપ્ના ને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે . સ્કુલ દરમિયાન નો મોટા ભાગ નો સમય સાથે જ વિતાવે છે. સ્મિત પણ માતા પિતા ને વીર વિશે બધુ જણાવે છે. કંઇક તો