દ્વિમુખી પ્રેમ (ભાગ 2)

(60)
  • 2.4k
  • 3
  • 1.2k

 ...... ગતાંક થી ચાલુંપ્રિયા નો ભૂતકાળ....     પ્રિયા અને તેનાં મિત્રોનો કોલેજ માં પ્રથમ દિવસ શરૂ થાય છે... તે પાંચેય મિત્રો નું ગ્રુપ ક્લાસ માં પ્રવેશ કરીને પાસે પાસે ની બેંચ પર બેસે છે.. હજી લેક્ચર ચાલુ થવા મા વાર હતી અને ધીરે ધીરે ક્લાસ વિદ્યાર્થીઓ થી ભરાવા લાગે છે... કેટલાક ચહેરાઓ જોયેલાં તો કેટલાક અજાણ્યા હતાં... પ્રિયા અને ગ્રુપ તેમની વાતો માં મશગુલ હોય છે ત્યાં જ સોનાલી પ્રિયા ને બોલાવે છે.    "પ્રિયા પેલો તારી ૨ બેંચ આગળ બેસેલો પેલો છોકરો તને જ ક્યારનો જોયા કરે છે."    સોનાલી નું આટલું બોલતાં જ પ્રિયા સાથે તેનાં અન્ય મિત્રો