સંગાથ.

(33.9k)
  • 5.5k
  • 8
  • 1.3k

                સંગાથ                  ખૂબ વરસી ને થાકી ગયેલા આકાશ મા હજુ ઊઘાડ નથી થયો. અપર્ણા બાલ્કની ના ઝૂલા પર બંધ આંખે  હ્રદય ના ઓરડા ને સંઘરેલી યાદો થી સજાવતી હતી. વર્ષો પહેલા મન ના એક ખૂણા મા દાટેલી એ લાગણીઓ જાણે કે આજ કુંપળો બની રહી રહી ને ફૂટી રહી હતી.વર્ષો  પછી આજ પોતાના માટે સમય કાઢવા નુ બની શક્યુ છે...નહી તો રોજિંદી જંજાળ મા થી પોતાના માટે સમય મળતો નહી અને કદાચ પોતાને એ સમય કાઢવો પણ ન હતો..એ પોતાના મન ને ખૂબ સારી રીતે જાણતી