અપેક્ષાની આગ

(34)
  • 2.3k
  • 4
  • 617

'જબ કોઇ બાત બિગડ જાયે, જબ કોઇ મુશ્કિલ પડ જાયે તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ' સુનિતા ની કાર રસ્તા પર પુરઝડપે દોડી રહી હતી,કાર માં ધીમા સુર માં જુર્મ ફિલ્મ નું ગીત વાગી રહ્યું હતું.ગીત ના શબ્દો સાંભળતા જ સુનિતા નું મન વધારે બેચેન બની રહયું હતું.સૌમિલ એ પણ કોઈક વખત પોતાની સાથે આવું જ પ્રોમિશ કર્યું હતું ને પણ શું થયું આજે બધા પ્રોમિસ જાણે ધુમાડો બની આકાશ માં ઓગળી ગયા છે.સૌમિલ નું નામ દિમાગ માં આવતા જ એના મન માં કડવાશ આવી ગઈ.આંખો માં આંસુ ઉભરાય આવ્યા.આજે સવાર માં સૌમિલ સાથે થયેલો ઝગડો યાદ આવી ગયો.આમ તો