હવસ :-IT CAUSE DEATH ભાગ-19

(519)
  • 8.5k
  • 22
  • 5.7k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 19 પ્રભાતની હત્યા ઝેર આપીને કરાઈ હોવાની વાત જાણ્યાં બાદ અર્જુન અનિતા અને મેહુલની સુધી પહોંચી જાય છે..પણ એ બંનેમાંથી કોઈપણ પ્રભાતને પોતે ઝેર આપવાની વાત સાથે સહમત થતું નથી એટલે અર્જુન પોતાનાં ખબરીઓને એક્ટિવેટ કરે છે.આમ થતાં જ પ્રભાતનો ડ્રાઈવર મંગાજી એક જવેલરી શોપમાં પ્રભાતનાં ઘરેથી ચોરી થયેલું મંગળસૂત્ર વહેંચવા પહોંચે છે એની જાણ અર્જુનને થઈ જાય છે. મંગાજીનાં ઘરથી થોડીક દૂર આવી અર્જુને પોતાનું બુલેટ બંધ કર્યું અને બુલેટ પરથી નીચે ઉતરી મંગાજીનાં ઘર તરફની વાટ પકડી..નાયક પણ અર્જુનનાં કદમની સાથે કદમ મિલાવતો અર્જુનની સાથે ચાલી રહ્યો હતો. અર્જુને જઈને મંગાજીનાં