યે રિશ્તા તેરા મેરા 2.18

(20)
  • 3k
  • 5
  • 1.3k

યે રિશ્તા તેરા મેરા 2.18 અવની મારી દરેક ચાલની હવે મીરાને ખબર છે.એટલે હવે,પેલા મીરાને ફસાવવી પડશે તો જ કશુક થશે. પણ એવુ શુ કરી શકાય કે મીરા મારા હાથમા રહેને અંશને કશુ બતાવે પણ નહી,યસ... હજુ મીરાને અવની જોડે જ છે અવની ગેલેરીમા જતી રહી, તેણે તત્કાલ છબિલીને કોલ કર્યોને છબિલી અવનીની રાણી હાજર થય.15 જ મિનિટમા... છબિલી આવી આ સમય એવો કે કોઇ પેશંટ ન હતુ,... છબિલી મે’મ આવુ? મીરા જી... છબિલી એ આવીને તરત શરુ કર્યુ.. મીરા મે’મ તમારા જ કેહવાથી મે બધુ કર્યુ જુઓ,અગર મને કશુ થશે તો તમે જ જવાબદાર હુ નહી. અવની પણ શુ?શુ થયુ?મે શુ કર્યુ?આશ્ચર્ય થી બોલી.