પેહલા પેહલા પ્યાર હે!! - 5

(52.6k)
  • 5.2k
  • 14
  • 2.8k

(તો આપણે પેહલા જોયું કે હવે આકાશ અને પાયલ બન્ને પોત પોતાની જિંદગી માં ખુશ રહેવા લાગ્યા હોય છે..હવે જોઈએ આગળ).2 વર્ષ પછી.પાયલ એ 12th સાયન્સ્ માં બાયોલોજી લીધું હતું..હવે એનું 12th ની બોર્ડ ની પરીક્ષા નું રિસલ્ટ આવવાનું હોય છે. ઘરે બધા ખૂબ જ ટેન્શન માં હોય