બેધડક

(30)
  • 2.9k
  • 3
  • 933

ન લાચારી ન ગુલામી થી કામ કરીશુંજયાં ન સચવાય સ્વમાન ત્યાં દુરથી સલામ કરીશું સાવજ તણી જાત છીએ શિખવી ના પડે ડણકું ભરીશું બે ડગને મંઝિલ નો શિકાર કરીશું ના કિસ્મત ના કરામતથી ખુદ ની મહેનતથી અંજામ ધરીશુંહસે ભલે દુનિયા આજે બેફામ પણકાલે દુનિયામાં ગુંજતુ અમારુ પણ નામ કરીશું પાંપણો ઉપર સજાવીને ભીની આશ લઈ ને બેઠો છું, દરીયા પાસે થી થોડી ઉછીની પ્યાસ લઈ ને બેઠો છું જો હાથ મારા ખાલી દેખાય તો વહેમ છે તમારો, કેમ કરી બતાવું હું છાતીમાં આકાશ રાખીને બેઠો છું આશ છે જેને મારી હારની એને જીતીને દેખાડવા બેઠો છું, ચહેરાઓ યાદ છે બસ સમયની રાહ ને બેઠો છું શરાબ ની સંગત શોભે નહીં બાપુ, હું તો ખ્વાબ ઔકાત