તારાં પ્રેમ માં...

(47)
  • 2.7k
  • 7
  • 1.1k

    શ્રી વિવેકાનંદ વિદ્યાલય શાળા ના ધોરણ ૧૨ નાં વર્ગ નો આજે પહેલો દિવસ હતો. નવું વર્ષ ચાલુ થવા નો આનંદ દરેક વિદ્યાર્થી ના મુખ ઉપર દેખાઈ રહ્યો હતો. દરેક વિદ્યાર્થી પોત પોતાની મસ્તી માં મશગુલ હતા અને ત્યારે જ ક્લાસ ચાલુ થવાનો બેલ સાંભળીને સૌ વ્યવસ