પપ્પા.

(38)
  • 3.6k
  • 6
  • 976

આજે એક એવા પ્રસંગ પર વાત કરવી છે, કે લગભગ મોટા ભાગ ની જીવન ગાથા ઓ માં સંકળાયેલી છે, મોટા ભાગના લોકો ની સાથે આ ઘટના રચાય ગયેલી કદાચ હોય છે, અને મારા ખ્યાલ મુજબ કહું તો આવતી જે સમય ની ધારા છે, ને એમાં પણ બીજું કંઈ બને કે ના બને એ દુનિયા નું જે થવું હોય એ થાય ધરતી ફાટે કે પછી ગમે તેવી મોટા માં મોટી આજે સુનામી ભલે આવે પણ આજનો આ પ્રસંગ જે નાનકડો કહેવાનો છુ, ને એમનાથી આજે લગભગ હરેક ના દિલ માંથી 'એક એક આસું ની ધાર ચાલી જશે' તો આજનો પ્રસંગ છે,