લાગણી

(34)
  • 3.4k
  • 7
  • 922

હું એક સામાન્ય માણસ જે હર રોજ સારા અને ખરાબ બંને લોકો ને જોવ છું. વાત છે એક સવાર ની મુસાફરી કરતી વખતે રસ્તા માં જોયું કે જયારે ટ્રાફિક હતી અને મારી ગાડી ને આગળ જવા માટે રસ્તો ના હતો તો થોડી વાર સાઈડ માં ગાડી ઉભી રાખી અને ત્યાં ઉભો રહ્યો.રસ્તાની ડાબી બાજુ