સંકટ (ભાગ-૩)

(75)
  • 3.9k
  • 6
  • 2.7k

ભાગ_૩#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલરુપા હું મજબૂર હતી ત્યારે તું અમીતના પ્રેમમાં પડી ચુકી હતી.એક સાથે એક જ કોલેજમા અને એક જ કલાસમા આપણા સાથે રહેતા અમિત અને અભિ આ બંને ને તું કેવી રીતે પ્રેમ કરી શકે...હા,મનિષા તુ સાચું કહી રહી છે.તે જેકર્યું  તે યોગ્યકરર્યું .તો તારો કહેવાનો મતલબ એ છે કે અભિએ મારા ત્રણેય પતિના ખુન કર્યા.બની શકે રુપા........!!!!!!!!!!!રુપા થોડીવાર મનિષા સામું જોઈ રહીય..અભિ દેખાવમાં સારો હતો એટલે જ રુપા અભિ ના પ્રેમમાં પડી હતી.કોલેજ વખતની વાત છે.તે દિવસે કોલેજ પુરી થઈ પછી અભિએ મને તેના ઘરે બોલાવી મને નોહતી ખબર કે અભિનો આજ જન્મદીવસ છે.મે અભિના ઘરની રુમમાં પ્રવેશ કર્યો.તે રુમમાં