સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૫

(22)
  • 3.2k
  • 4
  • 1.4k

            અર્ઝાન પોતાના કામ માંથી થોડો ફ્રી થઈને હોલમાં બેઠા બેઠા ટી.વી. જોઈ રહ્યો હતો. પોતાની ઇન્ડિયામાં લાસ્ટ વિઝીટને યાદ કરી રહ્યો હતો. ઘણા સમય પછી એને આવો સુખદ અનુભવ માણવા મળ્યો હતો. કરિશ્મા અને યુવિકા સાથે એને પોતીકાપણાંનો અનુભવ થયો હતો. યુવિકા તો એની ફેમિલી ફ્રેન્ડ હતી પણ કરિશ્માને એ પહેલીવાર ઇન્ડિયામાં જઈને મળ્યો હતો. કરિશ્માને ડ્રોપ કરવા જતી વખતે એની સાથે થયેલા સંવાદોમાં કરિશ્માનું વર્તન એને ખુબ જ ગમ્યું હતું. ઘણાં દિવસથી એને કરિશ્મા સાથે વાત કરવી હતી પણ જરાય નવરાસ એને મળતી નહોતી. આજે ફુરસ્તના સમયમાં એને કરિશ્માને કોલ કરવાનું વિચાર્યું. મોબાઈલ