૧. તું આવે તોતું આવે તો સાત સમંદર પાર કરી લઈએદર્દના દરિયે મલમની નાવ બની જઈએ,કેટલો આઘાત છે કાલે તને એકલા છોડ્યાનો?તું આવે જો આજે તો પશ્ચાતાપ કરી લઈએતું આવે જો રાતે તો જગના બાગ ખુંદી વળીએકાંટા તણા વનમાં પરોઢિયે પ્રેમના પુષ્પો ખીલવી દઈએઆવ, કેટલા બળે છે દિલોનું મિલન જોઈનેતું આવે તો એમનેય પ્રેમદિવાના બનાવી લઈએતું આવે તો મહોબ્બતની મંઝીલ લૂંટાવી દઈએપંથ ભૂલેલ કો પ્રેમીને મંઝીલ આપી દઈએતું આવે તો સિતારા ગણી લઈએ દિવસે હાથમાં લઈહું પ્રેમપતંગુ, તું પ્રેમની પાંખ બની જઈએતું આવે તો માણસાઈના દીપ જલાવી દઈએહું દિવેલ, તું પ્રેમળ જ્યોતિ બની જઈએ. ૨.સખી આવો