જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 3

(35)
  • 2.7k
  • 2
  • 944

    ધારા ની પાછળ પડેલા સૂવર ને જોઈ સાગર એ બંને ની વચ્ચે આવીને ઉભો થઈ જાય છે, દોડતા દોડતા પાછળ વળીને ધારા જોવે છે કે સાગર એ જંગલી સૂવર ની બિલકુલ સામે જ ઉભો હોય છે અને ધારા સાગરને કહે છે તું એની સામેથી હટી જા નહી તો આ જંગલી સૂવર તને ફાડી ખાશે, તો સાગર કહે છે હું પણ જોવું છું કે આ જંગલી સૂવર હારે છે કે આ શેરદિલ સાગર. ઉચાટભર્યા સ્વરે ધારા સાગરને ને કહે છે આમાં તારી જમીનદારી નથી ચાલવાની અને ચાલ મારી સાથે આપડે બે દોડીને સૂવર થી બચી શકાય એવી જગ્યાએ જતાં