પ્રેમની પેલે પાર... ભાગ - ૬

(115)
  • 4.4k
  • 19
  • 2k

આગળના ભાગ માં આપણે જોયું કે આકાંક્ષા અભીના ક્લાસમાં ન્યુ સ્ટુડન્ટ તરીકે આવે છે. આ તરફ ગેમમાં સ્વપ્નિલનું એક્સિડન્ટ થતા એ આવી શકે એમ ન હતો. અભી આકાંક્ષાને એની ગેમ પાર્ટનર બનવા પૂછે છે.હવે આગળ.. ***** અટકળોને  મળે  વિરામ જો એ હા કહે, વિચારોને  મળે  આરામ જો એ હા કહે, નિયતિ કેવી ગોઠવણ કરતી હશે શી ખબર, મહેનતને મળે પરિણામ જો એ હા કહે...! "ગેમ પાર્ટનર !? કઈ ગેમમાં !?, આકાંક્ષાએ પૂછ્યું. અભીએ આખી વાત આકાંક્ષાને કહી કે ગેમ શું છે અને કેવી કેવી તૈયારી એણે અને સ્વપ્નિલે કરી હતી અને એ પણ જણાવ્યું કે સમય બહુ ઓછો છે બે