ડાયવર્ઝન

(30)
  • 4.5k
  • 3
  • 1.2k

૩૧ ડિસેમ્બર ૨૦૧૫ ની આ વાત છે. અમિત, યાસીન અને ઇનાયત એ ત્રણેય મિત્રો નવા વર્ષની ઉજવણી માટે વડોદરા એમના બીજા મિત્રોને ત્યાં જવા માટે બપોરના ૩:૩૦ વાગ્યે અમિતની કાર લયને નીકળ્યા હતા. અમિત કાર ડ્રાઈવ કરી રહીયો હતો. પોતાના બીજા મિત્રોને મળશે અને ખુબ માજા કરશે એવી આશા અને ઉત્સાહ સાથે  ત્રણેય મિત્રો ઘરેથી નીકળ્યા ત્યારે એમને થોડી ખબર હતી કે આજ સાક્ષાત મૃત્યુના દ્વારથી એ લોકો પાછા ફરવાના છે!!!અમિત, યાસીન, અને ઇનાયત ઘણા સમય બાદ ભેગા થયા હતા આથી જૂની યાદો તાજી થવા લાગી હતી અને વળી બધા પોતપોતાના જીવનમાં કેમ આગળ નીકળી ગયા અને કેમ સમય વીતી