પરિચય

(35)
  • 3.5k
  • 6
  • 3.8k

સમય સમય નું કામ કરી રહયો હતો. કયાંક ઝડપી તો કયાંક ધીમે ધીમેપસાર થઈ રહયો હતો. રાત નો સમય હતો. દરવાજા પર કોઈ ના ટકોરા નો અવાજ આવી રહયો હતો.બહાર મુશળધાર વરસાદ વરસી રહયો હતો.શનિવાર થી શનિવાર ની હેલી વરસી રહી હતી.મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા હતા. આવા વરસાદ માં દરવાજે કોણ હશે??? એવુ વિચારતો પવઁ ઉભો થયો. બારણું ખોલયુ તો લથપથ ભીંજાઈ ને એક છોકરી ઊભી હતી.ને મોઢું દુપટા થી ઢાકેલુ હતુ. પર્વ એ વિવેક દાખવયો ને અંદર બોલાવી ને ટુવાલ પણ આપ્યો. આવનાર આગંતુકે પણ થોડી જીજક સાથે સહકાર આ