એક પિતાનું રહસ્ય

(56)
  • 4.7k
  • 14
  • 1.2k

એક પિતાનું રહસ્ય...એક નાનકડું ગામ એમાં રહે એક શેઠ જેમને કરિયાણા ની મોટી દુકાન પેહલેથી જ બાપ દાદા નો વેપાર હોવાથી દુકાન સારી એવી ચાલતી અને ઉપરથી શેઠ બહુ જ પ્રેમાળ સ્વભાવ ના હતા.બધા જ નોકરો એમની ઘણી ઈજ્જત કરતા અને શાંતિથી વેપાર કરતા.શેઠ ને એક જ છોકરો જે શહેર માં ભણતો અભ્યાસ પુરો થતા તે ગામ પાછો આવી ગયો.દુકાન માં આવે તો એ બધા સાથે વટ થી વર્તાવ કરતો નોકરો ને એમનો સ્વભાવ ગમતો નહિ .નાના શેઠ એમના એક નોકર ને દરરોજ હેરાન કરે કારણ એ બીડી બહુ ફૂંકતો અને કયારેક દારૂ પી