સંધ્યા સૂરજ - પ્રકરણ - 3

(182)
  • 4.8k
  • 5
  • 3k

કોલેજનું પહેલું વર્ષ આર્ટસ કોલેજના એક સામાન્ય વર્ષ જેવુ જ હતું. મેં ક્યારેય કોઈને એવું લાગવા ન દીધું કે હું અંદરથી ભાંગી પડેલ અને ઉદાસ છોકરી છું કેમકે હું જાણતી હતી કે લોકો તમને હમદર્દી સિવાય કશુ જ આપી શકતા નથી અને મારે હમદર્દીની જરૂર ન હતી! મારે મોહરાની જરૂર હતી! મારે બદલાની જરૂર હતી! મારે અન્વેષણની જરૂર હતી! મારે મારા જેવા કોઈ આતીશની જરૂર હતી જેના કાળજામાં પણ આગ સળગતી હોય, જેની પાસે વાઘ જેવું કાળજું હોય! જે તરાપ મારવા તૈયાર હોય! એ દિવસો હતા જયારે હું મારી જિંદગીને ઇન્જોય કરી રહી હતી. કમ-સે-કમ બધાને