પ્રગતિ ના પ્રેરક વાક્યો શું છે ?

  • 9.8k
  • 1
  • 2.7k

કેટલીક વાર આપણી સાથે એવું બનતું હોય છે કે આપણે ખૂબ જ મહેનત કરીએ છે પણ આપણે જોઈ તેટલું પરિણામ મેળવી શકતા નથી. આ પાછળનું એક જ કારણ છે કે આપણે તે મહેનત કરવા તરફ માત્ર ને માત્ર ઝંપલાવ્યુ હોય છે આપણા મન થી કે પછી દિલ ની ઈચ્છા થી આપણે તે કામ કરેલું હોતું નથી. જ્યારે આપણી પાસે આપણા મના ની એક અટલ ઈચ્છા હોય છે ત્યારે આપણે કોઈ પણ કામ ઓછા પરિશ્રમ થી સાકાર કરી શકીએ છીએ જે એક સનાતન સત્ય જ છે.જો આપણે આ પ્રેરક બળ મેળવવું હોય તો સૈાથી સરો ઉપાય છે સુવિચારો એટલે કે quotes.