ગુમનામ હૈ કોઈ - 5

(157)
  • 5.1k
  • 13
  • 2k

Hi dear readers thank you so much for supporting me... તમારો ખુબ ખુબ આભાર મારી સ્ટોરી ને આટલી પસંદ કરવા માટે. આશા રાખું કે આગળ પણ આવા જ પ્રતિભાવ મળશે. સપના....... સપના નામ હતું મારુ. પરંતુ આ જાહિલ દુનિયા એ હું મારા નામ ને સાર્થક કરી શકું એટલો સમય પણ ના આપ્યો મને. મારા સપના ની હું ઉડાન ભરું એ પહેલા જ મારા સપના ને બેરહમી થી રગદોળી નાખ્યા. ખેર છોડો એ બધી વાતો.